Yuva Sakti Group Charitable Trust

યુવા શક્તિ ગ્રૂપ

ચેરીટેબલ ટ્રસ્ટ

સેવા ત્યારે થાય છે જ્યારે સ્વાર્થ છૂટે છે.

સંવેદના - સહકાર - સમભાવ - સહભાગીતા

સિલાઈ મશીન સહાય

વિધવા બહેનો અને જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીન સહાય આપીને સ્વાવલંબન તરફ દોરી જવું. જેથી તેઓ પોતાના પગ પર ઊભા રહી આત્મનિર્ભર જીવન જીવી શકે.

શૈક્ષણિક સહાય

હોશિયાર પરંતુ આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને શાળાકીય ફી, અભ્યાસ સામગ્રી અને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય આપીને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું.

મેડિકલ સહાય

કોઈ ગંભીર બીમારી, ઈમરજન્સી કે આર્થિક અછત વખતે પરિવારોને મેડિકલ ખર્ચમાં સહાય કરીને તેમના જીવનને બચાવવાનો પ્રયાસ.

અનાજ કરીયાના ની સહાય

સમાજના નબળા વર્ગના પરિવારોને અનાજ કિટ્સ પૂરી પાડીને તેમના ઘરનું ચુલ્હું બળતું રહે એ સુનિશ્ચિત કરવું.

Our Vision & Mission = સમાજ ને નાની મદદ

Non-profit Organisation's vision is to create a world where all people have equal access to education and healthcare. Our mission is to provide the necessary resources and support to underprivileged communities to improve their quality of life.

અમારી સેવાઓ

જનસેવા એ જ પ્રભુ સેવા

યુવા શક્તિ ચેરિટેબલ ગ્રુપ એ એક NGO સંસ્થા છે, જે ગરીબ લોકોની મદદ માટે કાર્ય કરે છે. આ સંસ્થા શિક્ષણમાં મદદ અને મહિલાઓને સિલાઈ મશીન આપીને પોતાનું કામ શરૂ કરવામાં મદદ કરે છે. સંસ્થા લોકોના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવાના હેતુથી કામ કરે છે. તમે પણ આ શુભ કાર્યમાં તમારું યોગદાન આપી શકો છો.

Programs / કાર્યક્રમો

ચાલો મળીને મદદનો હાથ લંબાવીએ અને યુવા શક્તિ ટીમનો ભાગ બનીએ

Become a Member

🤝 જોડાઓ યુવા શક્તિ પરિવાર સાથે

યુવા શક્તિ ગ્રુપ વર્ષોથી સમાજના નબળા વર્ગ માટે સેવા કાર્યો કરી રહ્યું છે – 👩‍🧵 મહિલા સશક્તિકરણ 📚 શિક્ષણ સહાય 🏥 મેડિકલ સહાય 🍚 અન્નદાન સેવા 🌿 આધ્યાત્મિક અને સંસ્કારસભર પ્રવૃત્તિઓ આ બધા કાર્યોમાં નિષ્કપટ સેવા, સમર્પણ અને માનવતાની ભાવના અમારી સાચી ઓળખ છે. 👉 આજે અનેક પરિવારો, બાળકો અને બહેનોનું જીવન બદલાઈ રહ્યું છે, કારણ કે યુવા શક્તિના સભ્યો એમાં સહભાગી બન્યા છે. 👉 હવે તમારો વારે છે – સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા માટે હાથ જોડવાનો. 🙏 “ચાલો, સાથે મળીને સેવા, સહકાર અને સંસ્કારનો દીવો પ્રગટાવીએ. જોડાઓ યુવા શક્તિ સાથે – કેમ કે બદલાવની શક્તિ તમારા એક પગલામાં છે.” 🙏

FAQs

Our NGO works to support underprivileged communities through education, healthcare, and livelihood programs. We aim to create sustainable change by empowering individuals and families to build better futures.

You can donate directly through our website using secure payment options such as credit/debit cards, net banking, or UPI. We also accept offline donations through bank transfers or cheques. Every contribution, big or small, helps us continue our mission.

Yes! We welcome passionate volunteers who want to contribute their time and skills. You can register as a volunteer on our website, and our team will connect you with opportunities that match your interests.

Absolutely. We provide an official donation receipt for all contributions. Donations made to our NGO are eligible for tax benefits under Section 80G of the Income Tax Act (India).

Joint Team Donate Now
Scroll to Top